એશિયન ફ્યુનરલ ડિરેક્ટર્સ (Asian Funeral Directors) દ્વારા એશિયન પરિવારો માટે વ્યવસાયિક અને કાળજીભરી સેવા આપવામાં આવે છે. અમારો સ્ટાફ અનેક એશિયન ભાષા બોલી શકે છે, અને તમારી સાંસ્કૃતિક અને ધાર્મિક જરૂરિયાતોને સંપૂર્ણપણે સમજી શકે છે.

એશિયન ફ્યુનરલ ડિરેક્ટર્સ લિસેસ્ટર, બર્મિગહામ અને લંડનમાં છે, અને અમે તમામ સંસ્કૃતિઓ અને ધર્મો માટે યુકેના અમારા કોઈપણ સ્મશાન ગૃહ ખાતે અમે અગ્નિસંસ્કાર વિધિનું આયોજન કરી શકીએ છીએ. અમારો કાળજીભર્યો સ્ટાફ પ્રત્યેક તબક્કે સમગ્ર વિધિ દરમ્યાન તમને માર્ગદર્શન આપશે અને ગોઠવણ તમારી આવશ્યકતાઓની પૂર્તિ કરે છે કે નહીં તેની ખાતરી કરશે.

અમારી સેવામાં સામેલ છેઃ

  • જો જરૂર હોય તો વ્યક્તિગત ઘરની મુલાકાત
  • ખાનગી પ્રાર્થના અને મુલાકાતી ખંડ
  • સ્નાન અને કપડા પહેરવાની સુવિધા
  • વીકેન્ડ અંતિમસંસ્કાર વિધિ
  • આધ્યાત્મિક અગ્રણીની વ્યવસ્થા
  • અસ્થિવિસર્જન
  • ગુણવત્તાસભર ફૂલોની અંજલિ
  • આંતરરાષ્ટ્રીય રિપેટ્રીએશન
  • અંતિમસંસ્કાર વિધિના ખર્ચ અંગે મદદ

2 Holyhead Road
Handsworth
Birmingham
B21 0LT

ટેલિફોન: 0121 551 2134
ફેક્સ: 0121 551 2143

198 Ealing Road
Wembley
Middlesex
HA0 4QG

ટેલિફોન: 020 8900 9252
ફેક્સ: 020 8900 2068

63 South Road
Southall
Middlesex
UB1 1SQ

ટેલિફોન: 020 8574 3186
ફેક્સ: 020 8571 5984

209 Uppingham Road 
Leicester 
LE5 4BQ

ટેલિફોન: 0116 266 6100 
ફેક્સ: 0116 274 3414

Top of page